About us

 વિચારપોથી એટલે લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે અલગ અલગ માધ્યમો પર વિચારકો/તજજ્ઞો દ્વારા લખવામાં આવતા લેખોની પોથી.

આ વેબસાઇટ નો હેતુ પ્રગતિશીલ માનવવાદી મૂલ્યો બંધારણીય આદર્શો સાથેની બુદ્ધીનિષ્ઠા વ્યક્તિસ્વાતંત્ર્ય અને અભીગમ ને પ્રોત્સાહન આપવું તથા વિસ્તૃત સમજદારી અને વધુ ને વધુ સહિષ્ણુતા માટેની માહિતી આપવી અને વૈશ્વિક માનવ તરીકેના અને ભારતીય નાગરિક તરીકેના અધિકારો અને ફરજ વિશે જાગૃતિ લાવવી તથા સામાજિક ન્યાય વિશેની તથા અન્યાય સામે અવાજ ઉઠાવવાની સમજ કેળવવી અને યુવાનોને સામાજિક બદલાવ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
Post a Comment

Post a Comment